Skip to main content
Settings Settings for Dark

VMCએ શહેરના તળાવોને સ્વચ્છ રાખવા IOCL સાથે કર્યા MOU

Live TV

X
  • વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં તળાવોને સ્વચ્છ અને દુર્ગંધ રહિત બનાવવા માટે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સાથે MOU સાઈન કર્યા છે. જેમા 6 માસ માટે ગોત્રી તળાવનું પાણી સ્વચ્છ રહે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

    વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં તળાવોને સ્વચ્છ અને દુર્ગંધ રહિત બનાવવા માટે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન સાથે MOU સાઈન કર્યા છે. જેમા 6 માસ માટે ગોત્રી તળાવનું પાણી સ્વચ્છ રહે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. IOCLના અધિકારીઓ તેમજ વડોદરા મહાનગરપાલિકામાં કમિશનર અને મેયરની ઉપસ્થિતિમાં આ MOU સાઈન કરવામાં આવ્યા હતા. ગોત્રી તળાવના બ્યુટિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તળાવનુ પાણી સ્વચ્છ અને દુર્ગંધરહિત રાખવા માટે 1.83 કરોડના ખર્ચે કામગીરી કરાશે. જેમા IOCL સી.એસ.આર ફંડની મદદથી 60 લાખ આપશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply