Skip to main content
Settings Settings for Dark

રાજકોટ વહીવટી તંત્ર દ્વારા 197 એકર જમીનનો કબ્જો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિકારીઓને સોંપવામાં આવ્યો

Live TV

X
  • રાજકોટવાસીઓનું એઈમ્સ સપનું ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે.કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિકારીઓનું ટીમ રાજકોટની મુલાકાત આવી હતી.જ્યાં તેમને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 197 એકર જમીનનો કબ્જો આપવામાં આવ્યો હતો.

    રાજકોટવાસીઓનું એઈમ્સ સપનું ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યું છે.કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણના અધિકારીઓનું ટીમ રાજકોટની મુલાકાત આવી હતી.જ્યાં તેમને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 197 એકર જમીનનો કબ્જો આપવામાં આવ્યો હતો.આ જમીન જિલ્લાના ખંઢેરી ગામ પાસે આવેલી છે.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, સિવિલ હોસ્પિટલના ડીન સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તો એઈમ્સનું નિર્માણ થવાથી ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર રાજ્યના લાખો લોકોને ફાયદો થશે.રાજ્યની પ્રથમ એઈમ્સમાં દર્દીઓને અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply