Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે જેપી નડ્ડા ગુજરાતના પ્રવાસે આવશે

Live TV

X
  • ભાજપના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ જેપી નડ્ડા પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે.

    ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સંભાળ્યા બાદ જગત પ્રકાશ નડ્ડા આવતીકાલે પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે. તેઓ આવતીકાલે અમદાવાદ આવશે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી એરપોર્ટ પર જેપી નડ્ડાનું સ્વાગત કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply