Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : ક્રિટીકલ કેર એસોસિયેશન દ્વારા કેર અપડેટ 2020નું આયોજન

Live TV

X
  • આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ, મુંબઈ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોમાંથી ખ્યાતનામ ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

    છેલ્લા 20 વર્ષથી કાર્યરત ક્રીટીકલ કેર એસોસીએશન દ્વારા અમદાવાદમાં કેર-એપડેટ 2020 સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદ, મુંબઈ, રાજકોટ, સુરત, વડોદરા જેવા શહેરોમાંથી ખ્યાતનામ ડૉક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્થા દ્વારા અમદાવાદમાં ક્રીટીકલ કેર ક્ષેત્રે પાંચથી છ જેટલા ICU ચલાવી રહ્યા છે. આજના કાર્યક્રમમાં ડૉક્ટરો દ્વારા છેલ્લા બે વર્ષથી આરોગ્ય ક્ષેત્રે અને ક્રીટીકલ કેર મેડીસીન ક્ષેત્રે જે રીસર્ચ થઈ રહ્યા છે. તેની ચર્ચા અને અનુભવ આધારીત પ્રેક્ટીસના અંગે ચર્ચા કરવામાં આવી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply