Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાનમાંથી 5400 સૈનિકો હટાવવા અમેરિકા સહમત

Live TV

X
  • આગામી 20 સપ્તાહમાં 5400 સૈનિકો હટાવશે અમેરિકા

    અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલા સૈદ્ધાંતિક કરાર હેઠળ અમેરિકા 20 સપ્તાહની અંદર અફઘાનિસ્તાનથી 5400 સૈનિકો અમેરિકામાં પરત ફરશે..આ કરાર પર અફઘાન નેતાઓને જાણકારી આપ્યા બાદ તાલિબાન વાર્તાકારે જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ કરારને હજુ અંતિમ મંજૂરી મળવાની બાકી છે..જ્યાં એક બાજુ અમેરિકા આગામી 20 સપ્તાહમાં 5400 સૈનિકો હટાવવા પર રાજી છે, ત્યાં બીજી બાજુ રાજધાની કાબૂલમાં ગઈકાલે થયેલા એક આતંકી હુમલામાં 5 નાગરિકોના મોત થયા તો 50 લોકો ઘાયલ થયા..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply