Skip to main content
Settings Settings for Dark

અફઘાનિસ્તાન - કાબુલ ભીષણ વિસ્ફોટ, મોટી જાનહાનિની શક્યતા

Live TV

X
  • અફઘાનિસ્તાનમાં આગામી 28મી સપ્ટેમ્બરે છે ચૂંટણી

    અફઘાનિસ્તાન ફરી એક વાર વિસ્ફોટોથી ધણધણી ઉઠ્યુ,રાજધાની કાબુલના પશ્ચિમમાં આવેલા દુબઈના લગ્ન સમારંભમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્તારમાં શિયા હજારા સમુદાયના લોકો મોટા પ્રમાણમાં રહે છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા નુસરત રહીમીના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે રાત્રે 10:40 (ભારતીય સમય મુજબ 11:40) વાગ્યે બની હતી. હાલ આ મામલે વિગતો મળી નથી, તેથી કયા કારણોસર બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તે કહી શકાય નહીં.કાબુલમાં ઓગષ્ટ મહિનામાં જ આ બીજો વિસ્ફોટ થયો છે..8 ઓગષ્ટે થયેલા વિસ્ફોટમાં 14 લોકો માર્યા ગયા હતા..મહત્વનુ છે કે અફઘાનિસ્તાનમાં આગામી 28મી સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. આ મામલે અમેરિકા અને તાલિબાન વચ્ચે ચાલી રહેલી વાતચીત સાથે જ હિંસામાં વધારો થયો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply