Skip to main content
Settings Settings for Dark

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અનુચ્છેદ 370 અંગે પાકિસ્તાનના પ્રયત્નો નિષ્ફળ

Live TV

X
  • ભારતને મળ્યું વધુ દેશોનું સમર્થન - ભારતે કહ્યું કે 370 સંપૂર્ણ રીતે ભારતનો આંતરીક મામલો - પાકિસ્તાન ઉપર જેહાદના નામે આતંકવાદ ફેલાવાનો આરોપ.

    જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે એકલુ અટુલુ પડી ગયું છે. પાકિસ્તાનના ગેરલાયક ઇરાદા ફરી એકવાર નિષ્ફળ રહ્યાં છે. અનુચ્છેદ 370 ઉપર ભારત સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન આ મામલે ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર પહોંચ્યું પરંતુ ફરી એકવાર તેનો પેંતરો નિષ્ફળ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ચર્ચાને લઇને ભારતના સ્થાયી દૂત સૈયદ અકબરઉદ્દીને કહ્યું કે અનુચ્છેદ 370 ભારતની આંતરીક બાબત છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply