Skip to main content
Settings Settings for Dark

અમેરિકાએ 24 એમએચ-60 રોમિયો સી હોક હેલિકોપ્ટર વેચવાને મંજૂરી આપી

Live TV

X
  • અમેરિકી વિદેશમંત્રાલયે આ જાણકારી આપી હતી.ભારતને છેલ્લા એક દાયકાથી આ પ્રકારના હેલિકોપ્ટરની જરૂરિયાત હતી.સી-હોક હેલિકોપ્ટર સબમરિન અને જહાજો પર અચૂક લક્ષ્યાંક સાધવામાં સક્ષમ છે.

    અમેરિકાએ ચાર અજબ ડોલરની કિંમતના અતિ ઉપયોગી એવા 24 એમએચ -60 રોમિયો સી હોક હેલિકોપ્ટર વેચવાને મંજૂરી આપી દીધી છે. અમેરિકી વિદેશમંત્રાલયે આ જાણકારી આપી હતી.ભારતને છેલ્લા એક દાયકાથી આ પ્રકારના હેલિકોપ્ટરની જરૂરિયાત હતી.સી-હોક હેલિકોપ્ટર સબમરિન અને જહાજો પર અચૂક લક્ષ્યાંક સાધવામાં સક્ષમ છે.સાથે જ સમુદ્રમાં શોધખોળ અને બચાવકાર્યોમાં ઉપયોગી છે.ટ્રંપ શાસને અમેરિકી કોંગ્રેસને જણાવ્યું કે, 24 એમએચ -60 રોમિયો સી હોક હેલિકોપ્ટરને વેચવાની મંજૂરી આપી છે.આ હેલિકોપ્ટર ભારતીય સુરક્ષાતંત્રને દેશની રક્ષા અને બચાવકાર્યોમાં સક્ષમ બનાવશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
apply