Skip to main content
Settings Settings for Dark

આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે ચાલુ વર્ષે આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાનું અનુમાન કર્યું

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે ચાલુ વર્ષે આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાનું અનુમાન કર્યું છે.  IMF ના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ જણાવ્યું છે કે ત્રણ મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા, યુરોપ અને ચીન ધીમી પડી રહી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે, 2023 મુશ્કેલ વર્ષ બનવા જઈ રહ્યું છે. ગયા ઑક્ટોબરમાં, IMF એ 2023 ના વર્ષ માટે કરેલા અનુમાનમાં ઘટાડો કર્યો છે. યુક્રેનમાં સંઘર્ષ તેમજ ફુગાવાના દબાણ તથા અમેરિકાએ ફેડરલ રિઝર્વમાં કરેલા ઊંચા વ્યાજ દરો તેને પ્રતિબિંબિત કરે છે. ચીનમાં વધી રહેલા કોવીડના કેસથી અર્થ વ્યવસ્થાને અસરની સંભાવના પણ દર્શાવી છે. કોરોના વાયરસના કેસમાં વધારો થતાં સાવચેતી પણ ઉભી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply