Skip to main content
Settings Settings for Dark

ઈન્ડોનેશિયામાં આજે સંસદીય ચૂંટણી

Live TV

X
  • રાષ્ટ્રપતિ પદ, સંસદીય બેઠકો અને સ્થાનીય પરિષદ માટે એક સાથે એક જ દિવસે મતદાન

    ઈન્ડોનેશિયામાં આજે સંસદીય ચૂંટણી છે. રાષ્ટ્રપતિ પદ, સંસદીય બેઠકો અને સ્થાનીય પરિષદ માટે એક સાથે એક જ દિવસે મતદાન થશે. વિશ્વના ચૂંટણી ઈતિહાસમાં સર્વાધિક જટિલ મતદાન માનવામાં આવી રહ્યું છે. ચૂંટણીમાં કુલ 2 લાખ 45 હજાર ઉમેદવારો મેદાનમાં છે. 19 કરોડથી વધુ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાષ્ટ્રપતિ પદ માટે હાલના રાષ્ટ્રપતિ જોકો વિદોદોનો મુકાબલો પૂર્વ જનરલ પ્રબોવો સુબિયાંતો સાથે છે. મતદાન માટે તરત જ મતની ગણતરી શરૂ થઈ જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply