Skip to main content
Settings Settings for Dark

મિસ્ત્રની સંસદે બંધારણ સંશોધનને મંજૂરી આપી

Live TV

X
  • રાષ્ટ્રપતિ અબ્દુલ હતહ-અલ સિસી 2030 સુધી સત્તામાં રહી શકે તેવું સંશોધન

    મિસ્ત્રની સંસદે એવા બંધારણ સંશોધનને મંજૂરી આપી છે, જે હેઠળ રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ-અલ સિસી 2030 સુધી સત્તામાં રહી શકશે. સિસીનો ચાર વર્ષનો બીજો કાર્યકાળ 2022માં સમાપ્ત થઈ રહ્યો છે. બંધારણ સંશોધન પર 30 દિવસોની અંદર જનમત સંગ્રહ કરાવવામાં આવશે અને પ્રજાની મંજૂરી મળ્યા બાદ તેમનો કાર્યકાળ 6 વર્ષ સુધી વધારવામાં આવશે, ત્યારબાદ તેઓ ફરી એક વાર ચૂંટણીમાં ઉભા રહી શકશે. મિસ્ત્રની સંસદે અમુક અન્ય મહત્વના ફેરફારોને પણ મંજૂરી આપી છે, જેથી સેનાનો રાજકીય જીવનમાં પ્રભાવ ઘણો વધી જશે અને રાષ્ટ્રપતિ સિસીનું ન્યાયપાલિકા પર નિયંત્રણ પણ વધી જશે. પૂર્વ સૈન્ય પ્રમુખ અબ્દુલ ફતહ અલ સિસી 2014માં રાષ્ટ્રપતિ બન્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply