Skip to main content
Settings Settings for Dark

ઉપરાષ્ટ્રપતિ કતાર પ્રવાસના બીજા દિવસે ભારતીય સમુહદાયના સભ્યો સાથે ચર્ચા-વિચારણા કરશે

Live TV

X
  • ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કતરના શેખ તમિમ બિનએહમદ અલખાનીના આમંત્રણ પર કતારના બે દિવસના પ્રવાસે છે. તેઓ આજે તેમના પ્રવાસના બીજા દિવસે ભારતીય સમુહદાયના સભ્યો સાથે ચર્ચા-વિચારણા કરશે. ઉપરાષ્ટ્રપતિ કતાર રાષ્ટ્રીય મ્યુઝીયમ ની મુલાકાત લેશે. આ સાથે પ્રવાસી ભારતીય શ્રમિકો માટે કાર્યરત ભારતીય સમુહદાય સંગઠનના સભ્યો અને રાજસ્થાન પરિવાર કતારના સભ્યો સાથે વાતચીત કરશે. આ પહેલા ઉપરાષ્ટ્રપતિએ કતાર રાજ્યના મહામહિમ શેખ તમિમબિન અમદ અલથાની સાથે મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિએ ફીફા વિશ્વકપના ઉદધાટન ઉપરાંત વિશ્વના વિવિધ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે સંયુક્તરાષ્ટ્ર મહાસચિવ એન્ટેનિયો ગુટરેસ સાથે પણ મુલાકાત કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply