Skip to main content
Settings Settings for Dark

ભારત વૈશ્વિક આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ ભાગીદારી – GPAI નું અધ્યક્ષપદ સંભાળશે

Live TV

X
  • જી-20ની અધ્યક્ષતા મળ્યા બાદ ભારત વૈશ્વીક આર્ટીફીશિયલ ઇન્ટેલીજન્ટ ભાગીદારી એટલે કે GPAI નું અધ્યક્ષ પદ સંભાળશે. ઇલેકટ્રોનીકસ અને માહિતી ટેકનોલોજી રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખર ફ્રાન્સ પાસેથી પ્રતિકાત્મક રીતે અધ્યક્ષપદ સંભાળવા માટે  ટોકિયોમાં યોજાયેલી GPAI ની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ભાગીદારી આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના જવાબદારીભર્યા અને માનવ કેન્દ્રિત વિકાસમાં સહયોગ આપવાની આંતરરાષ્ટ્રીય પહેલ છે. ભારત 2020માં એક સંસ્થાપક સભ્યના રૂપે આ સંગઠનમાં સામેલ થયું હતું. તેમાં અમેરીકા, બ્રિટન, યુરોપીય સંઘ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, મેકસીકો, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને સિંગાપુર સહિત રપ સભ્ય દેશોનો સમાવેશ થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply