Skip to main content
Settings Settings for Dark

ચીને ઘણી અમેરિકન એનજીઓ ઉપર પ્રતિબંધ મૂક્યો

Live TV

X
  • ચીને અમેરિકી લશ્કરી જહાજો અને વિમાનો પર હોંગકોંગ જવા પર પ્રતિબંધ લાદી દીધો છે. તો ઘણી અમેરિકી અનેક એન.જી.ઓ. પર પ્રતિબંધોની ઘોષણા પર કરી છે.. હોંગકોંગમાં લોકશાહી તરફી પ્રદર્શનકારીઓના સમર્થનમાં ગયા અઠવાડિયે પસાર થયેલા અમેરિકન કાયદાના જવાબમાં ચીને આ પગલું ભર્યું હતું.

    ચીને અમેરિકન નૌસેનાના જહાજો અને ફાઇટર એરક્રાફ્ટની હોંગકોંગ યાત્રાને સ્થગિત કરી દીધી છે... ગત સપ્તાહે યુએસ સંસદમાં હોંગકોંગના લોકશાહી તરફી પ્રદર્શનકારીઓના પક્ષમાં કાયદો પસાર કરવા સામે ચીને આ પગલું ભર્યું છે. તો ચીને અમેરિકાના અનેક માનવ અધિકાર સંગઠનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય પણ લીધો છે. બંને દેશો વચ્ચે ચીનના આ પગલાથી તણાવ વધી શકે છે...નોંધપાત્ર વાત એ છે કે, હોંગકોંગમાં લોકશાહી તરફી વિરોધીઓના સમર્થનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માનવ અધિકાર અને લોકશાહી અધિનિયમને મંજૂરી આપી હતી.  આ કાયદા હેઠળ હોંગકોંગમાં દર વર્ષે લોકશાહી અધિકાર અને ન્યાયની સમીક્ષા કરવાની જોગવાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply