Skip to main content
Settings Settings for Dark

ટ્રમ્પનું ટ્વીટ, ભારત પ્રવાસને લઈને વ્યકત્ કર્યો ભારે ઉત્સાહ

Live TV

X
  • ટ્રમ્પના સ્વાગત માટે મોટેરા સ્ટેડિયમ બન્યું સજ્જ

    અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે , આ મહિનાના અંતમાં ભારતના પ્રવાસ પહેલા , એક ટ્વીટ કર્યું છે. તેમણે કહયું કે, મને મહાન સન્માન લાગી રહયું છે. માર્ક ઝુકર એ તાજેતરમાં કહયું હતું , કે ડોનાલ્ડ ટ્રમ્પ , ફેસબુક ઉપર નંબર વન છે. નંબર ટુ , ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે. ટ્રમ્પે કહયું , કે લગભગ બે સપ્તાહમાં હું ભારત જઇ રહયો છું. હું તે માટે ઉત્સાહીત છું. ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરી એ , ભારતના પ્રવાસે આવી રહયા છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply