Skip to main content
Settings Settings for Dark

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત, મૃત્યુઆંક 1600 પહોંચ્યો

Live TV

X
  • સેન્ટ્રલ ચીનના હુબેઈ પ્રાંતમાં , 116થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 24 દેશોમાં , 505 કેસ સામે આવ્યાં

    ચીનમાં કોરોના વાઈરસનો ખતરો , ઘટવાનું નામ નથી લઈ રહ્યો. આ ઘાતક વાયરસનો મૃતક આંક , 1500થી વધુ થયો છે. પાંચ હજાર 90થી વધુ કેસ સામે આવવા સાથે , ચેપ લાગનાર લોકોનો આંકડો 65 હજાર પર પહોંચી ગયો છે. આ બિમારીને કારણે , જાપાન અને ફિલિપાઈન્સમાં પણ , એક - એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. સેન્ટ્રલ ચીનના હુબેઈ પ્રાંતમાં , 116થી વધુ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 24 દેશોમાં , 505 કેસ સામે આવ્યા છે. ચીનમાં અત્યાર સુધી , કુલ 65 હજાર લોકો , કોરોના વાઈરસથી સંક્રમિત છે. સોમવારે ચીન પહોંચેલી વિશ્વ આરોગ્ય સંગઠનના તજજ્ઞોની ટીમે ,, ચીની અધિકારીઓ સાથે મળીને કામ કરવાની , શરૂઆત કરી દીધી છે. કોરોના વાઈરસ સામે આરોગ્ય અધિકારી દ્વારા કયા પગલાં ભરાયા છે , તેની જાણકારી મેળવશે. આ સિવાય WHOના પ્રમુખે કહ્યું કે, ટોકિયોમાં થનાર ઓલિમ્પિક ગેમ્સ , રદ કરવી જોઈએ. જો કે, તેનો નિર્ણય, WHOએ આયોજકો ઉપર છોડ્યો છે. ભારતમાં પણ સ્થિતિનો સામનો કરવા , સઘન પ્રયાસો થઈ રહ્યા છે. કોરોના વાઈરસનો સામનો કરવા બનેલી મંત્રીસમૂહની સમીક્ષા બેઠક , થઈ હતી. કેન્દ્રિય મંત્રી ડૉ. હર્ષવર્ધને જણાવ્યું , કે કેરળના 3 કેસો પૈકી , બેના અહેવાલ નેગેટીવ મળ્યા છે. વુહાનથી ભારત લાવવામાં આવેલા , 645 ભારતીયોના રિપોર્ટ પણ , નેગેટીવ આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , કોરોના વાઈરસના એપી સેન્ટર બની રહેલા , ચીનના વુહાનમાંથી , ભારતીયોને દેશ પરત લાવવામાં , અગત્યની ભૂમિકા નિભાવનારા , એર ઈન્ડિયાના ચાલક દળ , અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓની કામગીરીની , પ્રશંસા કરી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply