Skip to main content
Settings Settings for Dark

દુબઈમાં ભારે વરસાદના કારણે એરપોર્ટના રનવે પર પાણી ભરાયા

Live TV

X
  • એર ઈન્ડિયાની ચેન્નાઈ- દુબઈ ફ્લાઈટ AI-905 શનિવારે દુબઈ એરપોર્ટમાં લેન્ડ થવા છતા પાણી ભરાવાના કારણે રનવેથી પાર્કિંગ સુધી પહોંચી શકી ન હતી.

    સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં સમગ્ર દિવસ દરમિયાન એર સર્વિસ બંધ રહી હતી. વરસાદના કારણે એરપોર્ટના તમામ રનવે પર પાણી ભરાયા હતા. જેનાથી અહીંયા આવનારી ઘણી ફ્લાઈટ્સને રણ રદ કરવી પડી હતી અન્ય ફ્લાઈટ્સને બીજા એરપોર્ટ્સ પર પણ ડાયવર્ટ કરવામાં આવી હતી.
    એર ઈન્ડિયાની ચેન્નાઈ- દુબઈ ફ્લાઈટ AI-905 શનિવારે દુબઈ એરપોર્ટમાં લેન્ડ થવા છતા પાણી ભરાવાના કારણે રનવેથી પાર્કિંગ સુધી પહોંચી શકી ન હતી.આ ઉપરાંત કેલીકટથી દુબઈ જનારી ફ્લાઈટ AI-937 એરપોર્ટ પર ઉતરી શકી ન હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
apply