Skip to main content
Settings Settings for Dark

નેપાળમાં પ્લેન ક્રેશ: 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર સવાર હતા

Live TV

X
  • નેપાળમાં કાઠમંડૂથી પોખરા જઈ રહેલું 9N ANC ATR72 એરક્રાફ્ટ ઊડાન ભરતાં જ એરપોર્ટ નજીક ક્રેશ થયું છે. તેમાં 68 મુસાફરો અને કેપ્ટન કમલ કેસીના નેતૃત્વમાં ચાર ક્રૂ મેમ્બર હતા. કંપનીના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું છે કે પોખરા પ્લેન ક્રેશને કારણે લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

    આ અકસ્માત કાસ્કી જિલ્લાના પોખરા ખાતે જૂના એરપોર્ટ અને પોખરા એરપોર્ટ વચ્ચે થયો હતો. પ્લેન ટેકરી સાથે અથડાઈ ખાડામાં પડ્યું હતું. પોખરા એરપોર્ટ કાઠમંડુથી 200 કિમી દૂર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply