Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં જીતની પાઠવી શુભેચ્છા

Live TV

X
  • પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીત મેળવી ફરીથી સત્તામાં આવવા બદલ ફોનથી શુભેચ્છા પાઠવી છે.

    પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી જીત મેળવી ફરીથી સત્તામાં આવવા બદલ ફોનથી શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઇમરાન ખાનને ભારપૂર્વક જણાવ્યું ,કે, ક્ષેત્રની શાંતિ - સમૃદ્ધિ માટે આતંક મુક્ત માહોલ જરૂરી છે. પાકિસ્તાની પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી છે ,કે, લોકોના કલ્યાણ માટે બંને દેશ સાથે મળીને કાર્ય કરશે. પ્રધાનમંત્રીએ પાડોશી દેશોને સૌથી પહેલા અગ્રિમતા આપવાની પોતાની નીતિ અનુસાર ઉઠાવેલા પગલાની યાદ અપાવતા પાકિસ્તાની પ્રધાનમંત્રીને ગરીબો માટે સંયુક્ત રીતે લડવાના અભિપ્રાયની યાદ અપાવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply