Skip to main content
Settings Settings for Dark

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આજે જાપાનના શાહી મહેલમાં શાનદાર સ્વાગત

Live TV

X
  • અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આજે જાપાનના શાહી મહેલમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પે તે સમયે ઇતિહાસ રચ્યો જ્યારે તેઓ જાપાનના નવા સમ્રાટને મળનાર વિશ્વના પ્રથમ નેતા બની ગયા. સમ્રાટ નૌરુહિતો પહેલી મેના રોજ સિહાસન ઉપર બેઠા હતા જેમને રિવા એટલે કે ખૂબસૂરત સૌહાર્દ કહેવામાં આવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનની ચાર દિવસની યાત્રા પર છે. જાપાનમાં ટ્રમ્પનું ભવ્ય અને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ ત્યારબાદ જાપાનના સરકારી અતિથિગૃહ જશે. ત્યાં તેઓ જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબેની સાથે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply