પાકિસ્તાની મીડિયાએ કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ
Live TV
-
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝે સ્વીકારી પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ હોવાની વાત
પાકિસ્તાની મીડિયાએ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કર્યા હતાં. તેમણે કહ્યું- ભારત સૌથી શક્તિશાળી દેશ છે. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત વૌશ્વિક મંચ પર આગળ છે તથા વિદેશ નીતિના કારણે ભારતના બીજા દેશો સાથેના સંબંધો પણ પ્રગતિસભર બન્યા છે. વધુમાં કહ્યું કે, વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા પ્રધાનમંત્રીની રાજનીતિ વખણાય છે, તો બીજી તરફ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી છે. જેના કારણે આર્થિક હાલત ખુબ ગંભીર થતી જાય છે.
