Skip to main content
Settings Settings for Dark

ઈરાની મહિલાઓના સપોર્ટમાં એફિલ ટાવર પર શેર કરવામાં આવ્યો સંદેશો

Live TV

X
  • એફિલ ટાવર "ઈરાનમાં ફાંસીની સજા બંધ કરો" નો સમર્થન સંદેશ ઈરાન સુધી પહોંચાડવા માટે ઝગમગી ઉઠ્યું હતું

    ઈરાનમાં હિજાબ અને મહિલાના અધિકારો માટે તાલિબાની સરકારનો વિરોધ કરી રહેલી મહિલાઓના સમર્થન કરવા પેરિસે તેમના સમર્થનના સંદેશાઓ આપ્યા હતા. એફિલ ટાવર "ઈરાનમાં ફાંસીની સજા બંધ કરો" નો સમર્થન સંદેશ ઈરાન સુધી પહોંચાડવા માટે તેની પર આ સંદેશો લખવામાં આવ્યો હતો. "સ્ત્રીઓ, જીવન, સ્વતંત્રતા"ના નારાઓ સાથે લોકોએ પણ સમર્થન આપ્યું હતું. ચાર મહિના પહેલા 22 વર્ષીય મહિલાના મૃત્યુ બાદથી ઈરાન તથા તેના સમર્થક દેશોમાં સામૂહિક વિરોધ હજી ચાલુ જ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply