Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાને કર્યો સ્વીકાર , 26/11ના મુંબઈ હુમલામાં પાક.આતંકીઓનો હાથ

Live TV

X
  • પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે એક મુલાકાતમાં આ વાતનો કર્યો સ્વીકાર

    ઈસ્લામાબાદ ખાતે ,પાકિસ્તાન ના ,પૂર્વ પ્રધાનમંત્રી ,નવાઝ શરીફે ,ડોન અખબાર ને આપેલી મુલાકાત માં ,એ વાત નો ,સ્વીકાર કર્યો છે કે, 26/11ના રોજ થયેલા ,મુંબઈ હુમલા માં ,પાકિસ્તાન ના આતંકવાદીઓ નો ,હાથ હતો. પ્રધાનમંત્રી પદ છોડ્યા ના ,ઘણા સમય પછી ,શરીફે આ વાત નો ,સ્વીકાર કર્યો છે. પાકિસ્તાન ના પૂર્વ પ્રધાનમંત્રીએ ,એ વાત નો પણ ,સ્વીકાર કર્યો હતો ,કે, પાકિસ્તાન માં ,આતંકવાદી સંગઠનો ,સક્રિય છે. તેમણે મુંબઈ હુમલા પર ચાલતી સુનાવણી પર પણ ,પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું હતું ,કે, સીમા પાર કરી ને ,આપણે ભારત પર આતંકવાદીઓને હુમલો કરવા દઈ શકીએ ? પાકિસ્તાન ,આ પહેલા ,હંમેશા, મુંબઈ હુમલા માં ,પોતાની ભૂમિકા હોવાનો ,ઈન્કાર કરતું રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply