Skip to main content
Settings Settings for Dark

ફ્રાન્સમાં આજથી કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ

Live TV

X
  • સાંસ્કૃતિક અને પારંપરિક વિવિધતા દર્શાવતી ભારતીય ફિલ્મો દર્શાવવામાં આવશે

    ફ્રાન્સમાં આજથી શરૂ થનારા કાન્સ ફિલ્મ મહોત્સવમાં ભારતીય પવેલિયનનું ઉદ્ઘાટન થશે.. જેમાં ભાષા , સાંસ્કૃતિક અને પારંપરિક વિવિધતા દર્શાવતી ભારતીય ફિલ્મો દર્શાવવામાં આવશે,,.. જેનો હેતુ  વિતરણ, ઉત્પાદન, ભારતમાં ફિલ્માંકન, સંવાદલેખન, ટેકનોલોજી, ફિલ્મોનું વેચાણ અને સિન્ડીકેશનને વેગ આપવા માટે વૈશ્વિક સ્તરે સહકારને પ્રોત્સાહન આપવાનો અવસર પ્રદાન કરવાનો છે..  આ પેવેલિયન ફિલ્મ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ સમુદાયને  ભારત અને ભારતીય સિનેમા વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરવા માટે કેન્દ્રની જેમ પણ કાર્ય કરશે... કાન્સ ફિલ્મ મહોત્સવમાં આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરે કરશે.. સાથે જ મુખ્ય ટીમમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણ બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશી, જાણીતા નિર્માતા રાહુલ રવૈલ, સાઝી અને કરૂણ તેમજ મધુર ભંડારકર હશે.. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply