Skip to main content
Settings Settings for Dark

બહામાસમાં ત્રાટક્યું ડોરિયન વાવાઝોડું, 240 કિમીની ઝડપે ફૂંકાયો પવન

Live TV

X
  • ડોરિયન ચક્રવાત અત્યંત ખતરનાક શ્રેણી 4માં પહોચી ચૂક્યુ છે..

    અમેરિકાના ફ્લોરિડાને ઘમરોળ્યા બાદ હવે ડોરિયન વાવાઝોડુ વધુ મજબૂત બનીને બહામાસ પહોચ્યુ છે..ડોરિયન ચક્રવાત અત્યંત ખતરનાક શ્રેણી 4માં પહોચી ચૂક્યુ છે..જેના કારણે 240 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાયો હતો..તો અનેક સ્થળો પર ભૂસ્ખલનની ઘટનાઓ પણ બની..રાષ્ટ્રીય આપદા કેન્દ્રના જણાવ્યા અનુસાર દક્ષિણ-પૂર્વ અમેરિકાના વિસ્તારોને પણ આ ડોરિયન વાવાઝોડુ પોતાની ચપેટમાં લઈ શકે છે..આ અંગેની એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે..આ પહેલા ડોરિયન વાવાઝોડાએ ફ્લોરિડામાં કહેર વર્તાવ્યો હતો. જેના  કારણે હજારો વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.. કેટલાક હાઈ-વે પણ બંધ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે કેટલાક માર્ગો ધોવાઈ ગયા છે. જેના કારણે વાહનવ્યવહાર પણ થંભી ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply