Skip to main content
Settings Settings for Dark

ફીલીપીન્સમાં પ્લેન ક્રેશ, 7 લોકોના મોતની શક્યતા

Live TV

X
  • આ વિમાન રાજધાની મનીલાથી આશરે 25 નોટિકલ માઈલના અંતરેથી રડારથી લાપતા બન્યુ હતુ

    ફીલીપીન્સની રાજધાની મનીલા પાસે રવિવારે એક રિસોર્ટ નજીક એક હવાઈ એમ્બ્યુલન્સ વિમાન દુર્ઘટનાગ્રસ્ત બન્યુ હતુ..આ ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી..આ વિમાન રાજધાની મનીલાથી આશરે 25 નોટિકલ માઈલના અંતરેથી રડારથી લાપતા બન્યુ હતુ..જેમાં છ મુસાફરો અને બે પાયલટ સવાર હતા..પ્રાપ્ત અહેવાલો મુજબ આ દુર્ઘટનામાં 7 લોકોના મોતની શક્યતા છે..
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply