બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિની 19 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે
Live TV
-
બાંગ્લાદેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 19 ફેબ્રુઆરીએ યોજાશે. ઢાકામાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર કાઝી હબીબુલ અવલે જણાવ્યું કે હતું કે, આ પદ માટે 12 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રો ભરાશે અને તેની ચકાસણી 13 ફેબ્રુઆરીએ થશે. 14 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે અને 19 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશની રાષ્ટ્રીય સંસદમાં બપોરે 2થી5 વાગ્યાની વચ્ચે મતદાન થશે. વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદનો કાર્યકાળ 23 એપ્રિલના રોજ પૂરો થઈ રહ્યો છે.
