Skip to main content
Settings Settings for Dark

બેંગકોકમાં PM મોદીએ જાપાનના PM શિંઝો આબે સાથે કરી મુલાકાત 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડના પ્રવાસના ત્રીજા દિવસે આજે જાપાનના પીએમ શિન્ઝો આબે સાથે બેંગકોકમાં દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. 

    બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમાં ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા મુદ્દા સહિત અન્ય મહત્વના મુદ્દા પર પણ વાતચીત થઇ હતી. આજે પ્રધાનમંત્રી RCEP બેઠકમાં પણ ભાગ લેશે. 

    તેની પહેલા પ્રધાનમંત્રીએ ભારત-આસિયાન શિખર સંમેલનમાં પણ ભાગ લીધો હતો અને સંબોધન કર્યું હતું. સંમેલન બાદ પ્રધાનમંત્રીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
apply