Skip to main content
Settings Settings for Dark

બ્રિટનની સંસદે પ્રધાનમંત્રી થેરેસા મેને બ્રેક્ઝિટના મુદ્દે ફરીવાર એક મોટી હારનો સામનો કરવો પડ્યો

Live TV

X
  • બ્રિટનના સાંસદોએ બ્રેક્ઝિટ સમજૂતી પર પીએમ થેરેસા મેના સુધારેલા ખરડાને મોટા અંતરથી રદ કરી નાખ્યો છે. આ બીજી વખત બન્યું છે ,જ્યારે સાંસદોએ થેરેસા મેના યુરોપિયસંઘથી જુદા પડવાના સમજૂતી પ્રસ્તાવને રદ કર્યો હોય.

    બ્રિટનની સંસદે પ્રધાનમંત્રી થેરેસા મેને બ્રેક્ઝિટના મુદ્દે ફરીવાર એક મોટી હારનો સામનો કરવો પડ્યો છે. બ્રિટનના સાંસદોએ બ્રેક્ઝિટ સમજૂતી પર પીએમ થેરેસા મેના સુધારેલા ખરડાને મોટા અંતરથી રદ કરી નાખ્યો છે. આ બીજી વખત બન્યું છે ,જ્યારે સાંસદોએ થેરેસા મેના યુરોપિયસંઘથી જુદા પડવાના સમજૂતી પ્રસ્તાવને રદ કર્યો હોય. આ વખતે 242 સામે 351 મતોથી સાંસદોએ આ ખરડાને રદ કરી નાખ્યો હતો. હવે સાંસદો એ વાતને લઈને મતદાન કરશે કે બ્રિટન કોઈ સમજૂતી વગર 29 માર્ચે યુરોપિય સંઘથી જુદુ પડે કે નહીં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply