Skip to main content
Settings Settings for Dark

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને આજે કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણીઢંઢેરાનું અનાવરણ કર્યું 

Live TV

X
  • બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસને રવિવારે તેમના કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણીઢંઢેરાનું અનાવરણ કર્યું છે, અને સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવવા માટે મક્કમતાથી આગળ વધવાનું વચન આપ્યું હતું.

    બોરિસ જ્હોનસન આજે તેમના કન્ઝર્વેટિવ પાર્ટીના ચૂંટણીઢંઢેરાનું અનાવરણ કરશે. બ્રિટનમાં 12 ડિસેમ્બરે મતદાન છે. ચૂંટણીઢંઢેરામાં કન્ઝર્વેટિવ સરકાર વચન આપે છે કે જો પાર્ટીને બહુમતી મળે તો 25 ડિસેમ્બર પહેલા સંસદમાં વિથ્ડ્રોવલ એગ્રીમેન્ટ બિલ પાછું લાવશે.

    ઑક્ટોબર ૩૧ થી જાન્યુઆરી ૧ સુધીના બ્રેક્ઝિટની તારીખ ત્રણ મહિના વિલંબ થતાં, વિરોધી પક્ષોએ વહેલી સામાન્ય ચૂંટણીની માંગણીને સમર્થન આપ્યું હતું. બ્રિટન ઇલેક્શન પોલ એગ્રિએગેટર પ્રમાણે  કન્ઝર્વેટિવ્સને ૪૨% સાથે મતો મળી શકે છે, જ્યારે  લેબર પાર્ટીને ૨૯%. બ્રેક્ઝિટ વિરોધી લિબરલ ડેમોક્રેટ્સ ૧૫%, બ્રેક્ઝિટ પાર્ટી છ ટકા અને ગ્રીન્સ ત્રણ ટકા પર છે. ચાર મહિના પહેલા જહોનસનએ થેરેસા મે પાસેથી પદભાર સંભાળ્યો ત્યારથી કન્ઝર્વેટિવ્સેની લોકપ્રિયતામાં વધારો જોવ મળ્યો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply