Skip to main content
Settings Settings for Dark

Hong Kong : ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની ચૂંટણીમાં રેકોર્ડ મતદાન

Live TV

X
  • શહેર પ્રશાસને જણાવ્યું હતું કે મતદાન માટે નોંધાયેલા 4.1 મિલિયન નાગરિકોમાથી 33% મતદારોએ મતદાન શરૂ થયાના પાંચ કલાકમાં જ મતદાન કર્યું હતું. જેનું પ્રમાણ 2015ની ગત ચૂંટણી બમણા કરતા વધારે છે.

    હોંગકોંગમાં આજે જિલ્લા કાઉન્સિલની ચૂંટણી માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન થયું છે, શહેરની આસપાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરની 18 જિલ્લા કાઉન્સિલોની 452 બેઠકો માટે ચૂંટણી માટે મતદાન મથકોની બહાર લાંબી લાઇનો જોવા મળી હતી.

    શહેર પ્રશાસને જણાવ્યું હતું કે મતદાન માટે નોંધાયેલા 4.1 મિલિયન નાગરિકોમાથી 33% મતદારોએ મતદાન શરૂ થયાના પાંચ કલાકમાં જ મતદાન કર્યું હતું. જેનું પ્રમાણ 2015ની ગત ચૂંટણી બમણા કરતા વધારે છે.

    હાલમાં, ચાઇના તરફી પક્ષો આ બેઠકોનો બહુમત ધરાવે છે. વિરોધ પ્રદર્શન પછી શહેરની આ વર્ષની ચૂંટણીને જનમત સંગ્રહ તરીકે જોવામાં આવી રહી છે. હોંગકોંગમાં રાજકીય અને સામાજિક અશાંતિની શરૂઆત જૂનમાં ચીન સાથે પ્રત્યાર્પણ બિલના વિરોધ સાથે થઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
apply