Skip to main content
Settings Settings for Dark

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સંયુક્ત કાર્યકારી જૂથની 18મી બેઠક પૂર્ણ

Live TV

X
  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુરક્ષા અને બોર્ડર મેનેજમેન્ટ પરના સંયુક્ત કાર્યકારી જૂથની 18મી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપન પર ઉંડાણપૂર્વક ચર્ચા થઈ હતી. આ બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દાઓ જેમ કે આંતરરાષ્ટ્રીય સરહદના 150 યાર્ડની અંદર સરહદની વાડ, વિકાસ કાર્યો, ગેરકાયદે ક્રોસિંગ, બળવાખોરી, આતંકવાદ, સંગઠિત અપરાધ અને દાણચોરીને રોકવામાં દ્વિપક્ષીય સહયોગ વગેરેની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે બાંગ્લાદેશે 1971ના યુદ્ધમાં ભારતના યોગદાનને યાદ કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ગૃહ મંત્રાલયના અધિક સચિવ પીયૂષ ગોયલ અને એ.કે. મુખ્લેસુર રહેમાને કર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply