Skip to main content
Settings Settings for Dark

માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મ્દે સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રોમાં ભારતના સમર્થન બદલ આભાર માન્યો

Live TV

X
  • માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મ્દ સોલિહે ભારત સરકારની પરસ્પર લાભદાયી સહાય માટે, ખાસ કરીને સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રોમાં તેમનો માન્યો આભાર

    સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સાથેની બેઠકમાં રાષ્ટ્રપતિ સોલિહે બંને દેશોના સંબંધોને ચિહ્નિત કરતી ઉષ્મા અને સ્નેહ પર પ્રકાશ પાડ્યો.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા માલદીવ સાથેની નિકટતાની નોંધ લેતા, રાષ્ટ્રપતિ સોલીહે કહ્યું કે વડા પ્રધાન દ્વારા માલદીવની તાજેતરની મુલાકાતથી સંબંધોને પુષ્ટિ મળી છે. તેમણે હિંદ મહાસાગર ક્ષેત્રમાં આતંકવાદ અને દરિયાઇ સુરક્ષા ચિંતાઓને દૂર કરવા બંને દેશોના સંયુક્ત પ્રયાસો વિશે વધુમાં વાત કરી. સેના પ્રમુખે તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ અને તેમની સરકારનો આભાર માન્યો કે તેમની મુલાકાત દરમિયાન ગોઠવાયેલી આતિથ્ય મહેમાનગતિ માટે આભાર માન્યો હતો અને માલદીવને હિંદ મહાસાગરનું હૃદય ગણાવ્યું .વધુ માં,સેના પ્રમુખ બિપિન રાવત ટાપુ દેશની છ દિવસીય મુલાકાતે છે અને અન્ય મહાનુભાવોની સાથે વિદેશી અને સંરક્ષણ પ્રધાનોને પણ મળ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
apply