Skip to main content
Settings Settings for Dark

ઉત્તર કોરિયાએ બેલેસ્ટિક મિસાઈલનું કર્યુ પરીક્ષણ

Live TV

X
  • પનડૂબી આધારિત મિસાઈલ પ્રણાલી ઉત્તરકોરિયાની યુદ્ધક્ષમતાને એક નવા સ્તર પર લઈ જશે.

    અમેરિકા અને ઉત્તરકોરિયા વચ્ચે લાંબા સમયથી અટકેલી પરમાણું વાર્તા ફરીથી શરૂ થયાના થોડા દિવસો બાદ ગઈકાલે એક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યુ.પનડૂબી આધારિત મિસાઈલ પ્રણાલી ઉત્તરકોરિયાની યુદ્ધક્ષમતાને એક નવા સ્તર પર લઈ જશે. જેનાથી તે કોરિયાઈ પરિદ્વિપથી સૈન્ય તૈનાતી કરી શકશે અને પોતાના સૈન્ય સ્થળ પર હુમલાની સ્થિતિમાં વળતી કાર્યવાહી પણ કરી શકશે.દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફે જણાવ્યું છે કે, એક બેલેસ્ટિક જોવા મળી છે જે ઉત્તરકોરિયાઈ બંદરગાહ વૉન સનના ઉત્તરપૂર્વમાં સમુદ્રથી છોડવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply