Skip to main content
Settings Settings for Dark

વર્લ્ડ બેંકે પાકિસ્તાનને દક્ષિણ એશિયાની સૌથી નબળી અર્થવ્યવસ્થા ગણાવી

Live TV

X
  • વર્લ્ડ બેંકે પાકિસ્તાનને દક્ષિણ એશિયાની સૌથી નબળી અર્થવ્યવસ્થા ગણાવી છે. વર્લ્ડ બેંકના ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સ રિપોર્ટ અનુસાર આ વર્ષે પાકિસ્તાનનો આર્થિક વિકાસ દર માત્ર 1.7% રહેશે. બીજી તરફ, જરૂરી સુધારા ન કરવાના કારણે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) એ $1.1 બિલિયનની બે લોન મંજૂર કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. પાકિસ્તાન સરકારે IMF પાસે મદદ માંગી હતી, પરંતુ તેના બદલામાં IMFએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની શરત મૂકી. પાકિસ્તાનમાં આ વર્ષે ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેબાઝ શરીફ સરકાર ઈંધણની કિંમતો વધારવા માંગતી નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply