Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે માલદિવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહીદ સાથે બેઠક અને દ્વિપક્ષીય ચર્ચા કરી

Live TV

X
  • વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે  માલે ખાતે માલદિવના વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહીદ સાથે બેઠક અને દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. યાત્રા દરમિયાન સુષ્મા સ્વરાજ  માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહ સાથે મુલાકાત કરશે. તેમની સાથે વિદેશ સચિવ વિજય ગોખલે સહિત  ઉચ્ચસ્તરના અધિકારીઓનું પ્રતિનિધિ મંડળ પણ  માલદિવની યાત્રા પર છે. બંને દેશો વચ્ચે વિવિધ મુદ્દાઓ અંગે દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી.

    સુષ્મા સ્વરાજ માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમદ શાહીદ સાથે મુલાકાત કરશે. વિદેશમંત્રીએ માલે શહેરમાં એક ઉદઘાટન કરી નવી IGM હોસ્પિટલ ભારતની મદદથી બનેલ માલદીવની પ્રથમ અને સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે. સુષ્મા સ્વરાજે માલદીવની સંસદના સ્પીકર હાસમ ઈબ્રાહીમ સાથે મુલાકાત કરી. આ મુલાકાતમાં તેમણે માલદીવમાં શાંતિવિકાસ અને લોકતંત્રના માર્ગે મદદ માટે ભારતની પ્રતિબદ્ધતાને દોહરાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply