Skip to main content
Settings Settings for Dark

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિમાં યુક્રેન મુદ્દે રશિયા વિરૂધ્ધનો પ્રસ્તાવ રજૂ કરાયો

Live TV

X
  • યુએન સુરક્ષા સમિતિમાં રજૂ થયેલા પ્રસ્તાવથી ભારતે અંતર જાળવ્યુ

    યુક્રેન-રશિયા યુદ્ધ ઘણા સમયથી ચાલી રહ્યું છે. યુદ્ધમાં યુક્રેનમાં રશિયા દ્વારા ભારે તબાહી મચાવવામાં આવી છે. ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિમાં યુક્રેન મુદ્દે રશિયા વિરૂધ્ધનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જેમાં યુક્રેનને થયેલા વ્યાપક નુકશાનની રશિયા ભરપાઇ કરે તેવી દરખાસ્ત મૂકવામાં આવી હતી.  
    યુએન સુરક્ષા સમિતિમાં રજૂ થયેલા પ્રસ્તાવથી ભારત સહિત 73 દેશોએ અંતર જાળવ્યુ હતું. તો 94 દેશોએ આ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. યુક્રેન અને રશિયા વચ્ચે લાંબા સમયથી યુધ્ધ ચાલી રહ્યુ છે. જેમાં યુક્રેનમાં રશિયાના ઉપરાછાપરી હુમલાને કારણે ભારે નુકશાન થયુ છે. જેમાં જાનમાલને પણ મોટાપાયે નુકસાન થયુ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply