Skip to main content
Settings Settings for Dark

સોમાલિયા: અમેરિકાએ હવાઈ હુમલો કરતા અલ શબાબના 30 લડવૈયાનું મૃત્યુ

Live TV

X
  • અલ શબાબના 100થી વધુ લડવૈયાઓએ હુમલો કર્યો હતો.

    સોમાલિયામાં અમેરિકાએ હવાઈ હુમલો કરતા અલ શબાબના 30 લડવૈયાનું મૃત્યુ થયું છે. અમેરિકા-આફ્રિકા કમાંડે એક નિવેદનમાં જણાવ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાની સેનાએ સોમાલિયાના સમર્થનમાં શુક્રવારે આ હુમલો કર્યો હતો. અલ શબાબના 100થી વધુ લડવૈયાઓએ હુમલો કરતા સોમાલિયાના સૈનિકોએ યુદ્ધ શરૂ કર્યું હતું. સોમાલિયાની રાજધાની મોગાદિશુથી 260 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વગલકાઈડ પાસે હુમલો કરવામાં આવ્યો હતો. આતંકી સમૂહ સાથે લડવા માટે સંયુક્ત રાષ્ટ્ર સોમાલિયાને મે 2022થી સહયોગ આપી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply