Skip to main content
Settings Settings for Dark

સ્પેનની આજે 4થી  સામાન્ય ચૂંટણી 

Live TV

X
  • ઘણા વર્ષોમાં અંતરાલ અને સ્થિર સરકારના પ્રયાસ બાદ સ્પેનમા આજે ચોથી સામાન્ય ચૂંટણી યોજશે.

    પાછલી સામાન્ય ચૂંટણીમા  સ્પેનિશ સોશિયાલિસ્ટ વર્કર્સ પાર્ટીના કાર્યકારી વડા પ્રધાન પેડ્રો સંચેઝે સૌથી વધુ બેઠકો જીતી હતી, પરંતુ સરકાર રચવા માટે પૂરતા સમર્થન એકત્રિત કરવામાં નિષ્ફળ થયા પછી, તેમણે સપ્ટેમ્બરમાં પુનઃચૂંટણી યોજવાની જાહેરાત કરી.

    રૂઢિચુસ્ત  ક્રિશ્ચિયન લોકશાહી પીપલ્સ પાર્ટીના તેમના પૂર્વગામી મેરિઆનો રજોયે ડિસેમ્બર 2015 ની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો, પરંતુ ભ્રષ્ટાચારના કૌભાંડ વચ્ચે, અવિશ્વાસના મત પછી જૂન 2018 માં પદ પર થી રાજીનામું આપ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply