Skip to main content
Settings Settings for Dark

WHOએ કોરોના વાાયરસનું સત્તાવાર નામ ‘COVID-19' રાખ્યું

Live TV

X
  • કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધી 1350થી વધારેના મોત

    WHO પ્રમુખે કોરોના વાયરસ રોગોને વિશ્વ માટે મોટું જોખમ ગણાવ્યું..કોરોના વાયરસના કારણે ચીનમાં અત્યાર સુધી 1300થી વધારેના મોત...

    WHOએ કહ્યું કે ઘાતક કોરોના વાયરસનું સત્તાવાર નામ ‘કોવિડ-19' હશે..જેમાં કો નો મતલબ કોરોના, વિ નો મતલબ વાયરસ અને ડી નો મતલબ ડિસીઝ છે..આ વાયરસની ઓળખાણ સૌથી પહેલા 31 ડિસેમ્બર 2019ના દિવસે ચીનમાં થઈ હતી..

    WHOએ કોરોના ને વિશ્વનો ગંભીર ખતરો ગણાવ્યો..વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સંયુક્ત રાષ્ટ્ર સંકટ પ્રબંધન દળનું ગઠન કર્યું છે, જે કોવિડ-19 પર ધ્યાન રાખશે..સંગઠનના પ્રમુખે ચેતવણી આપી કે આ મહામારી વિશ્વ માટે હજુ પણ ગંભીર ખતરો બની શકે છે..

    શોધકર્તાઓએ ભ્રમથી બચવા માટે અને કોઈ વિશેષ દેશનું નામ આપ્યા વગર આ વાયરસનું નવું નામ આપ્યું છે..ઓસ્ટ્રેલિયા, ચીન, ફ્રાન્સ, જર્મની અને અમેરિકાની નવી કંપનીઓ અને સંસ્થાઓ કોરોના વાયરસની રસી વિકસિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
apply