Skip to main content
Settings Settings for Dark

અંદાજપત્ર એ નાગરિકોની આશા અને આકાંક્ષાઓ સંતોષવાનો પ્રયાસ છે : પ્રધાનમંત્રી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું અંદાજપત્ર એ દેશના નાગરિકોની આશા અને આકાંક્ષાઓ સંતોષવાનો પ્રયાસ છે અને નાણાં મંત્રી નિર્મળા સીતારામણ નાગરિકોની આ આકાંક્ષાઓ પૂર્ણ કરશે તેવો તેમને વિશ્વાસ છે. સંસદના અંદાજપત્રના આરંભ પહેલાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ દૌપદ્રી મુર્મૂ પહેલીવાર સંસદની સંયુક્ત બેઠકને સંબોધવાના હોવાથી બજેટ સત્રનો પહેલો દિવસ ખૂબ જ અગત્યનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિનું સંબોધન આપણા દેશનું બંધારણ અને સંસદીય વ્યવસ્થાની દૃષ્ટિએ ગૌરવની વાત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply