આજે ઉત્તરાયણના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે. કેન્દ્રીય ગૃહમંત્રી એમિત શાહ આજે અમદાવાદ ખાતે જગન્નાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના બાદ આજના દિવસે અમદાવાદમાં ઉજવવામાં આવતા ઉત્તરાયણ પતંગ મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. આ ઉપરાંત અમિત શાહ આજે ગાંધીનગરમાં આવેલા પૌરાણિક કપિલેશ્વર મહાદેવ મંદિરની દર્શન માટે જશે.
