Skip to main content
Settings Settings for Dark

આજે ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ રેલી દ્વારા ઓડિશાના લોકોને કરશે સંબોધન

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીની ડીજીટલ રેલીનો આજે બીજો દિવસ

    ભારતીય જનતા પાર્ટીની ડીજીટલ રેલીનો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વર્ચ્યુઅલ રેલી દ્વારા ઓડિશાના લોકોને સંબોધન કરશે. વર્ચીયુલ રેલી દ્વારા તેઓ ઓડિશાના લોકોનો સંમ્પર્ક સાધશે. અને નરેન્દ્ર માદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ વર્ષની ઉપલબ્ધીઓની જાણકારી આપશે. અમિત શાહે ગઇકાલે બિહારની વર્ચીયુલ રેલીને સંબોધન કર્યું હતું. જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ મહારાષ્ટ્ર જનસંવાદ રેલીને સંબોધન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply