Skip to main content
Settings Settings for Dark

આજે સાંસદના બજેટ સત્રના બીજા ભાગની શરુઆત, બંને ગૃહોના સમયમાં ફેરફાર કરાયો

Live TV

X
  • આ પહેલાં બજેટ સત્રમાં બજેટ રજૂ કરાયુ હતુ. બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા કરાઈ હતી.

    આજે સાંસદના બજેટ સત્રના બીજા ભાગની શરુઆત થઈ છે. બજેટ સત્રના બીજા ભાગમાં COVID-19 મહામારીને ધ્યાને રાખતાં રાજ્યસભા અને લોકસભાના સમયમાં ફેરફાર કરાયો છે. હવે રાજ્યસભા સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી ચાલશે જ્યારે લોકસભાની બેઠક બપોર બાદ 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી ચાલશે.

    બજેટ સત્રના બીજા ભાગની પુર્ણાહુતિ આવતા મહિનાની 8 તારીખે થશે. આ પહેલાં બજેટ સત્રની શરુઆત 29 ફેબ્રુઆરીએ થઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-09-2026 Max Temp : °C Min Temp : °C
apply