Skip to main content
Settings Settings for Dark

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન માટે આજથી ઉમેદવારી પત્ર ભરવાની થશે શરૂઆત

Live TV

X
  • ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના ચોથા ચરણ માટે આજે જાહેરનામુ બહાર પડતાની સાથે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. રાજ્યમાં 7 ચરણ માંમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી મતદાન થશે. ચોથા ચરણમાં 9 જિલ્લાના કુલ 59 ચૂંટણી વિસ્તાર માં 23 ફેબ્રુઆરી એ મતદાન થશે. જેમાં લખીમપુર ખીરી, સીતાપુર, લખનઉ, હરદોઇ. ઉન્નાવ, રાયબરેલી સહિતના જિલ્લા સામેલ છે. ચૂંટણીના ચોથા ચરણ માટે 3 ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 7 ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે. 10 માર્ચે મતગણતરી હાથ ધરાશે. તો પહેલા ચરણ માટેના ઉમેદવારીપત્રો પરત ખેંચવાની આજે છેલ્લી તારીખ છે. આ સાથે પહેલા ચરણનુ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply