Skip to main content
Settings Settings for Dark

ઋષિકેશમાં ચાલી રહેલી ત્રીજી G20 ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિગ ગ્રુપની બેઠકનો આજે અંતિમ દિવસ

Live TV

X
  • બેઠકમાં પ્રાદ્યોગિક, ઇન્ફ્રાટેક, પાયાના ઇન્સ્ફાસ્ટ્ર્ક્ચર સહિત જલવાયુ પરિવર્તન જેવા વિષયો પર ચર્ચા થઇ

    ઉત્તરાખંડના ઋષિકેશમાં ચાલી રહેલી G20 ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રૂપની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. આજની બેઠકમાં ટેક્નોલોજી, ઈન્ફ્રાટેક, ક્લાઈમેટ ચેન્જ જેવા વિષયો પર ચર્ચા થવાની શક્યતા છે.  ગઈકાલે રાજ્યના નરેન્દ્ર નગરમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કિંગ ગ્રુપે જી-20 સમિટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભારણ અને ફાળવણી અંગે ચર્ચા કરી હતી. 

    આ બેઠકમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અને ઈન્ડિકેટર્સના અમલીકરણની પણ ચર્ચા થઈ હતી. બીજી તરફ, સમિટમાં ભાગ લેનાર પ્રતિનિધિઓ આજે ઋષિકેશની મુલાકાત લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply