Skip to main content
Settings Settings for Dark

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાઉરકેલામાં અત્યાધુનિક હોકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું

Live TV

X
  • ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાઉરકેલામાં અત્યાધુનિક હોકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. ભગવાન બિરસા મુંડાના નામ પર બનેલા આ સ્ટેડિયમ અંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેઓ ભારતીય હોકીને વૈશ્વિક ઉંચાઈ પર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ સ્ટેડિયમ 20,000 પ્રેક્ષકોની બેઠક ક્ષમતા ધરાવે છે. ઓડિશામાં ભુવનેશ્વરના કલિંગ સ્ટેડિયમમાં હોકી વર્લ્ડકપનું આયોજન કરાવામાં આવ્યું છે. 13થી 29 જાન્યુઆરી સુધી રમાનારી ટૂર્નામેન્ટમાં ભારત સહિત 16 જેટલી ટીમો ભાગ લેશે. ટ્રોફી જીતે તો ભારતીય ટીમના ખેલાડીઓને 1 કરોડ રુપિયા આપવાની મુખ્યમંત્રી નવીન પટનાયકે જાહેરાત કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply