Skip to main content
Settings Settings for Dark

UN મિશનમાં અબેઇ UNISFA ખાતે મહિલા પીસકીપર્સની સૌથી મોટી ટુકડી તૈનાત કરતા ભારતીય સેનાને બિરદાવી

Live TV

X
  • ભારતીય સેનાએ UNISFAના અબેઇ ખાતે સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં મહિલા શાંતિ રક્ષકોની સૌથી મોટી ટુકડી તૈનાત કરી છે. જેને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગર્વ વ્યકત કર્યો હતો. ADG PI - INDIAN ARMYના ટ્વીટનો જવાબ આપતાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આ જોઈને મને ગર્વ છે, UN પીસકીપીંગ મિશનમાં ભારતની સક્રિય ભાગીદારીની પરંપરા છે. અમારી નારી શક્તિની ભાગીદારી વધુ આનંદદાયક છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply