Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય કેબિનેટની આજે બેઠક, વર્તમાન લોકસભા ભંગ કરવાની ભલામણ શક્ય

Live TV

X
  • રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વર્તમાન લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠકની અધ્યક્ષતા કરશે. કહેવામાં આવ્યું છે કે આ બેઠક સવારે 11.30 વાગ્યે શરૂ થશે.

    લોકસભા ચૂંટણી-2024ના પરિણામોની જાહેરાત બાદ યોજાનારી આ બેઠક પર સૌની નજર છે. આ બેઠક 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી મોદીના નિવાસ સ્થાને યોજાશે. તે 17મી લોકસભાના વિસર્જનની ભલામણ કરે તેવી શક્યતા છે, જેનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply