Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકની મુલાકાતે જશે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કર્ણાટકની મુલાકાતે જશે. કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરીય કર્ણાટકના ધારવાડમાં  રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળાનું ભૂમિપૂજન કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેલાગવીમાં એક જનસભાને સંબોધિત કરશે.  આ દરમ્યાન  હુબલી, ધારવાડ અને બેલાગવીમાં અમિત શાહના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply